Online Badli teacher transfer camp 2023 all in one link
ઓફિસિયલ માહિતી આવશે તેમ અપડેટ થશે
પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ
Important link
ઓનલાઈન બદલી કૅમ્પમાં ફોર્મ ભરવા માટેની સૂચનાઓ

- શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલમાં ફેરફાર કરવાનો સમય ગાળો : 2/6/2023 થી 3/6/2023
- નવા ફેરફાર મુજબ પોર્ટલ નું ટેસ્ટિંગ માટેનો સમયગાળો : 4/6/2023 થી 5/6/2023
- શિક્ષક/વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી : 06-6-2023 થી 10-6-2023
- અરજી સુધારવા કે રદ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી ઉમેદવાર દ્વારા : 11/6/2023 થી 13/6/2023
- તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજૂર અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી : 14/6/2023 થી 17/6/2023
- તાલુકા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને બાંધો રજૂ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 15/6/2023 થી 24/6/2023
- જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી : 25/6/2023 થી 27/6/2023
- જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા : 17/6/2023 થી 26/06/2023
- ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : 27/6/2023 થી 29/6/2023
- ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : 30/6/2023 થી 1/7/2023
ઓનલાઈન બદલી કેમ્પ માટે ખાલી જગ્યાઓની યાદી
ઓનલાઈન બદલી માટે ખાલી જગ્યાનું લિસ્ટ
Rajkot Khali Jagya List Download
Gir Somnath Khali Jagya List Download.
Valsad Khali Jagya List Download
Anand Khali Jagya List Download
Patan Khali Jagya List Download
Ahmedabad Khali Jagya List Download
Banaskantha Khali Jagya List Download
Bharuch Khali Jagya List Download
Bhavnagar Khali Jagya List Download
Bhuj Khali Jagya List Download
Kathlal taluka Khali Jagya List Download
Mahemdabad taluka Khali Jagya List Download
Morbi Khali Jagya List Download
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી 2023 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી 2023 તમામ જિલ્લા ની ખાલી જગ્યાઓ માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી 2023 વિગતવાર કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી વિગતવાર કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવાની સુચનાઓ અહીથી જુઓ
અરજી ફોર્મ ભરતી વખતે સૂચનાનો વીડિયો અહીથી જુઓ
અરજી કરવા માટેની વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
ખાસ નોંધ – અહીં જે માહિતી મૂકવામાં આવે છે તે 2023ના કેમ્પ મુજબ છે કોઈપણ જૂની માહિતીનો ઉપયોગ કરશો નહીં. જે ડોક્યુમેન્ટ જરૂર પડશે તે અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે
Online Badli teacher transfer camp 2023 all in one link
Online Badli teacher transfer camp 2023 all in one link
To apply online for transfer of primary teachers to be a partner in the camp for various information related to primary teachers will be placed here, as the information placed here is taken from the official website, there is no need to worry about sharing such useful information to others. It is also necessary to join our whatsapp group to get information about teachers and students. You can join the whatsapp group from the link given above. We also provide various educational information for primary school teachers and primary school children, all of which are useful. Information is requested to be passed on to others
If the primary teachers are working in one district and want to transfer to work in another taluka or another school in that district, an online camp is held for the entire process. Teachers who want to get this benefit should stay connected with us, we will try to post such different information, teachers who need information should also join our whatsapp group to get such information from one taluka to another taluka or one Please join our whatsapp group specially to get different information related to such transfer from school to school we will keep moksha.
Online Badli teacher transfer camp 2023 all in one link