અમારા શૈક્ષણિક ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો Join Now

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

By | September 12, 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022:રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર સંચાલિત,મદદનીશ નિયામક રોજગાર ની કચેરી/આર.વી ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ,ચાંદખેડા ના સયુંકત ઉપક્રમે આયોજિત મહારોજગાર ભરતી મેળો તારીખ 13/09/2022 ના સવારે 10:00 કલાકે અમદાવાદ ખાતે યોજાશે.આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ ,ડિપ્લોમા, બી.ઇ,બી.ટેક ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ભાગ લઈ શકશે.શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ભરતી મેળામાં ભાગ લેવો નિઃશુલ્ક છે.

રહેશે.

અમદાવાદ ભરતી મેળા નું સ્થળ અને તારીખ

આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ

તારીખ:13 સપ્ટેમ્બર 2022, સવારે 10 કલાકે

અમદાવાદ રોજગાર ભરતી મેળો સિલેક્શન પ્રોસેસ

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવાર નું પર્સનલ ઇન્ટરવ્યૂ લઈને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિકરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

અમદાવાદ રોજગાર ભરતી મેળો FAQ

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન કઈ તારીખે કરવામાં આવ્યું છે?

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન 13 સપ્ટેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું છે.

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે?

ગુજરાત તાલીમ રોજગાર ની કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *